Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતીમાં નોકરી મેળવા માટેનો ફરીવાર એક અવસર, હવે આવી ગયી છે PSI, કોન્સ્ટેબલ, અને જેલ સિપોઇ માટે 12472 જગ્યાઓ માટે ભરતી આજે જ કરો અરજી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે (GPRB) PSI, કોન્સ્ટેબલ અને જેલ સિપોઇ માટે 2024ની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. કુલ 12472 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પદ માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ 26-08-2024 થી 09-09-2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

👉 ગુજરાત પોલીસ ભરતી 2024 પદની વિગત- Gujarat Police Bharti 2024

પદનું નામકુલ જગ્યાઓ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ)316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)1000
જેલ સિપોઇ (પુરૂષ)1013
જેલ સિપોઇ (મહિલા)85
કુલ જગ્યાઓ12472

📚 શૈક્ષણિક લાયકાત

  • PSI (બિન હથિયારી): સ્નાતક (Graduation) ડિગ્રી અથવા સરકાર દ્વારા માન્ય લાયકાત.
  • કોન્સ્ટેબલ અને જેલ સિપોઇ: ધોરણ 12 પાસ અથવા તેના સમકક્ષ.

આ પણ વાંચો: પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર, 70,000 સુધીનો પગાર, જાણો A TO Z માહિતી.

📝 ગુજરાત પોલીસ ભરતી 2024માં કેવી રીતે અરજી કરવી

ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમામ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ પુરુ કરવા બાદ ફી ચુકવીને અરજી પ્રક્રિયા પુરી કરી શકાય છે.

💰 ફી

  • PSI કેડર: રૂ. 100 + બેંક ચાર્જીસ
  • લોકરક્ષક કેડર: રૂ. 100 + બેંક ચાર્જીસ
  • બંન્ને માટે: રૂ. 200 + બેંક ચાર્જીસ

❓ ખાસ પ્રશ્નો

  • મહિલાઓ માટે અરજીની સુવિધા: SRPF કોન્સ્ટેબલ સિવાય અન્ય તમામ પદો માટે અરજી કરી શકશે.
  • ઉંમર મર્યાદા: PSI માટે 21 થી 35 વર્ષ અને કોન્સ્ટેબલ માટે 18 થી 33 વર્ષ.

આ પણ વાંચો: 10 પાસ ઉપર PGVCL આવી સીધી ભરતી, ફીજીકલ ટેસ્ટ આપીને મેળવો સીધી નોકરી, વાંચો બધીજ માહિતી

📅 મહત્વની તારીખો – Important Dates For ગુજરાત પોલીસ ભરતી 2024

ઓનલાઈન અરજી કરવાની તારીખ26-08-2024
અરજી કરવાની છેલ્લી તારીખ09-09-2024
ફી ચુકવવાની અંતિમ તારીખ:13-09-2024

મહત્વની લિંક Important Link For ગુજરાત પોલીસ ભરતી 2024

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
  • ઉમેદવાર મિત્રો માટે ખાસ સુચના કે ગુજરાત પોલીસ ભરતી 2024 અરજી કરતા પહેલા એક વાર સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવુ ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર


જો તમે આ લેખની માહિતીને ઉપયોગી માનો છો તો તે તમારા મિત્રોને શેર કરો. અમારી સાઇટને નિયમિત ચકાસતા રહો જેથી તમને વધુ નવીનતમ ભરતીની માહિતી મળી રહે.

Leave a Comment