Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે (GPRB) PSI, કોન્સ્ટેબલ અને જેલ સિપોઇ માટે 2024ની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. કુલ 12472 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પદ માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ 26-08-2024 થી 09-09-2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
👉 ગુજરાત પોલીસ ભરતી 2024 પદની વિગત- Gujarat Police Bharti 2024
પદનું નામ | કુલ જગ્યાઓ |
---|---|
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) | 316 |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) | 156 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 4422 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 2212 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) | 1000 |
જેલ સિપોઇ (પુરૂષ) | 1013 |
જેલ સિપોઇ (મહિલા) | 85 |
કુલ જગ્યાઓ | 12472 |
📚 શૈક્ષણિક લાયકાત
- PSI (બિન હથિયારી): સ્નાતક (Graduation) ડિગ્રી અથવા સરકાર દ્વારા માન્ય લાયકાત.
- કોન્સ્ટેબલ અને જેલ સિપોઇ: ધોરણ 12 પાસ અથવા તેના સમકક્ષ.
આ પણ વાંચો: પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર, 70,000 સુધીનો પગાર, જાણો A TO Z માહિતી.
📝 ગુજરાત પોલીસ ભરતી 2024માં કેવી રીતે અરજી કરવી
ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમામ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ પુરુ કરવા બાદ ફી ચુકવીને અરજી પ્રક્રિયા પુરી કરી શકાય છે.
💰 ફી
- PSI કેડર: રૂ. 100 + બેંક ચાર્જીસ
- લોકરક્ષક કેડર: રૂ. 100 + બેંક ચાર્જીસ
- બંન્ને માટે: રૂ. 200 + બેંક ચાર્જીસ
❓ ખાસ પ્રશ્નો
- મહિલાઓ માટે અરજીની સુવિધા: SRPF કોન્સ્ટેબલ સિવાય અન્ય તમામ પદો માટે અરજી કરી શકશે.
- ઉંમર મર્યાદા: PSI માટે 21 થી 35 વર્ષ અને કોન્સ્ટેબલ માટે 18 થી 33 વર્ષ.
આ પણ વાંચો: 10 પાસ ઉપર PGVCL આવી સીધી ભરતી, ફીજીકલ ટેસ્ટ આપીને મેળવો સીધી નોકરી, વાંચો બધીજ માહિતી
📅 મહત્વની તારીખો – Important Dates For ગુજરાત પોલીસ ભરતી 2024
ઓનલાઈન અરજી કરવાની તારીખ | 26-08-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 09-09-2024 |
ફી ચુકવવાની અંતિમ તારીખ: | 13-09-2024 |
મહત્વની લિંક Important Link For ગુજરાત પોલીસ ભરતી 2024
ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
- ઉમેદવાર મિત્રો માટે ખાસ સુચના કે ગુજરાત પોલીસ ભરતી 2024 અરજી કરતા પહેલા એક વાર સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવુ ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.
આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર
જો તમે આ લેખની માહિતીને ઉપયોગી માનો છો તો તે તમારા મિત્રોને શેર કરો. અમારી સાઇટને નિયમિત ચકાસતા રહો જેથી તમને વધુ નવીનતમ ભરતીની માહિતી મળી રહે.