GSRTC Recruitment 2024: GSRTC દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર, બેરોજગાર ઉમેદવારો માટે ખાસ નોકરીની તક
GSRTC Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 2024 માટે વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરીની શોધમાં છો, તો આ તમને એક સારો મોકો પૂરો પાડે છે. GSRTC દ્વારા વેલ્ડર, એમ.વિ.બી.બી, ઇલેક્ટ્રીશિયન, મશીનીસ્ટ, સીટ મેટલ વર્કર, અને પેઈન્ટર જેવા પદો માટે અરજી મંગાવવામાં … Read more