GTU Recruitment 2024: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી અમદાવાદ અને મહેસાણામાં નોકરી મેળવવા માટે શ્રેષ્ઠ તક

GTU Recruitment 2024: અમદાવાદ અને મહેસાણામાં નોકરી મેળવવા માટે શ્રેષ્ઠ તકગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટ માટે ભરતી નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશન હેઠળ, 76 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીની શરત એ છે કે, આ યોગ્ય અને કરાર આધારિત નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા પગાર સાથેનો એક શ્રેષ્ઠ અવસર છે.

GTU Recruitment 2024,ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી: અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર GTU Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો. લાયક ઉમેદવારો GTU ની સત્તાવાર વેબસાઈટ https://www.gtu.ac.in/Recruitment.aspx પરથી અરજી કરી શકે છે. તો ચાલો જાણીએ સંપુર્ણ ભરતી વિશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી વિશે માહિતી

સંસ્થાગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા76
અરજી પ્રકારકરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ12-સપ્ટેમ્બર-2024
સત્તાવાર વેબસાઈટgtu.ac.in/Recruitment.aspx

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details for GTU Recruitment 2024

  • GSET એસોસિએટેડ પ્રોફેસર કમ્યુટર – 1
  • GSET આસિસ્ટન્ટ પ્રોફેસર મેથેમેટિક્સ – 1
  • GSET આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી – 1
  • GSET આસિસ્ટન્ટ પ્રોફેસર કમ્યુટર – 5
  • GSP એસોસિએટેડ પ્રોફેસર ફાર્માલોજી – 2
  • GSP આસિસ્ટન્ટ પ્રોફેસર ફાર્માસ્યુટિકલ- 2
  • GSMS એસોસિએટેડ પ્રોફેસર મેનેજમેન્ટ- 3
  • GSMS આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ- 4
  • GTU IKS-Dharohar આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ- 1
  • GTU સિનિયર કમ્યુટર પ્રોગ્રામર NRT/Java – 2
  • GTU સર્વર એડમિસ્ટ્રેટર – 1
  • GTU ડિરેક્ટરર (આઈટી) – 1
  • GPERI એસોસિએટેડ પ્રોફેસર કમ્યુટર – 2
  • GPERI આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ- 1
  • GPERI એસોસિએટેડ પ્રોફેસર ઇલેક્ટ્રીકલ- 3
  • GPERI લેક્ચરર કમ્યુટર -12
  • GPERI લેક્ચરર મિકેનિકલ – 2
  • GPERI લેક્ચરર સિવિલ – 4
  • GPERI લેક્ચરર ઇલેક્ટ્રિકલ – 3
  • GPERI લેક્ચરર મેથેમેટિક્સ – 1
  • GPERI લેક્ચરર ફિઝિક્સ – 1
  • GPERI લેક્ચરર અંગ્રેજી – 1
  • GPERI પ્રોજેક્ટ ઓફિસર મિકેનિકલ – 1
  • GPERI પ્રોજેક્ટ ઓફિસર ઇલેક્ટ્રીકલ – 1
  • GTU એડમિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ – 20

આ પણ વાંચો:  આસીસ્ટન્ટ મેનેજર બનવાની ઉત્તમ તક, GPSC દ્વારા ભરતી થયી જાહેર, વાંચો સમ્પુર્ણ

શૈક્ષણિક લાયકાત

વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાતો જરૂરી છે. ચોક્કસ લાયકાત જાણવા માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશનનું વાંચવુ.

પગાર ધોરણ

આ ભરતી 11 મહિનાના કરાર આધારિત છે, જેમાં પસંદ થયેલા ઉમેદવારોને નક્કી કરેલા ફિક્સ પગાર મળશે. વિવિધ પોસ્ટ માટે પગાર ધોરણ અલગ છે. વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઈટ https://www.gtu.ac.in/Recruitment.aspx પર જાઓ.
  • તમારી વિગતો ભરી ફોર્મ ભરશો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી, આપને આપેલ એપ્લિકેશન નંબર નોંધવો અને ભવિષ્યના રેફરન્સ માટે ફોર્મનો પ્રીન્ટ કાઢવો.
  • સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો અને ત્યાર બાદ ફોર્મને સબમિટ કરોપ્રિન્ટને ભવિષ્ય માટે સાચવો

આ પણ વાંચો: પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર, 70,000 સુધીનો પગાર, જાણો A TO Z માહિતી.

મહત્વની તારીખો – Important Dates For GTU Recruitment 2024

ઓનલાઈન અરજી કરવાની તારીખ23/08/2024 
અરજી કરવાની છેલ્લી તારીખ12-સપ્ટેમ્બર-2024

મહત્વની લિંક Important Link For GTU Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
  • ઉમેદવાર મિત્રો માટે ખાસ સુચના કે GTU અરજી કરતા પહેલા એક વાર સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવુ ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

Leave a Comment