SSC Recruitment 2024: 12 પાસ ઉમેદવારો માટે શ્રેષ્ઠ પગાર સાથે સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીમાં નોકરી માટેની ઉત્તમ તક

SSC Recruitment 2024: નમસ્કાર મિત્રો SSC સ્ટાફ સિલેક્શન કમિશનમાં નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે ભરતી અંગે મહત્વના સમાચાર છે સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી – સ્ટાફ સિલેક્શન કમિશન SSC દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D ની જાહેરાત કરી છે. 12 પાસ વાળા મિત્રો માટે નોકરીની ઉત્તમ તક છે તો મિત્રો અમે આ લેખ દ્વારા અરજી કરવાની પ્રક્રિયા, ઊંમર, લાયકાત, પગાર ધોરણ, ઓફિશિયલ વેબસાઇટ વગેરે જાણી અને ઓફિશિયલ વેબસાઇટ @ ssc.nic.in પર ઓનલાઇન અરજી કરી નોકરી મેળવી શકો છો

SSC Recruitment 2024: 12 પાસ ઉમેદવારો માટે શ્રેષ્ઠ પગાર સાથે સ્ટાફ સિલેક્શન ભરતીમાં નોકરી માટેની ઉત્તમ તક

  • સંસ્થાનું નામ: SSC- સ્ટાફ સિલેક્શન કમિશન (SSC Recruitment 2024)
  • જાહેરાત નંબર : F.No.:E/7/2024-C-2 વિભાગ (E-9267)
  • પોસ્ટનું નામ: સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D
  • ખાલી જગ્યા : 2006
  • જોબ સ્થાન: સમગ્ર ભારતમાં
  • અરજી કરવાની રીતઃ ઓનલાઈન
  • ઓનલાઈન લાગુ કરવાનું શરૂ: 26/07/2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 17/08/2024
  • સત્તાવાર વેબસાઇટ: ssc.nic.in

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે નોટિફિકેશન – SSC Recruitment 2024 notification

  • SSC Recruitment 2024 સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, સત્તાવાર વેબસાઈટ, અરજી પ્રક્રિયા, ભરતી અંગે મહત્વની તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન એક વાર વાંચવું.

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમા અરજી કરવા માંગતા ઉમેદવારોને માન્ય બોર્ડમાંથી 10+2 (મધ્યવર્તી) પાસ કરેલ હોવું જરૂરી છે. આ સાથે, ગ્રુપ D ની પોસ્ટ માટે અરજી કરવા માટે, ટ્રાંસ્ક્રિપ્શન અંગ્રેજીમાં 50 મિનિટ અને હિન્દીમાં 65 મિનિટ અને ગ્રુપ સી માટે, ટ્રાન્સક્રિપ્શન અંગ્રેજીમાં 40 મિનિટ અને હિન્દીમાં 55 મિનિટ હોવું જોઈએ.

આ પણ વાંચો: રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 7951 ખાલી જગ્યાઓની ભરતી જાહેર, ગ્રેજ્યુએશન વાળા માટે નોકરીની ઉત્તમ તક

ઉંમર મર્યાદા

  • સામાન્ય રીતે 18 થી 27 વર્ષ. ગ્રેડ C માટે ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ અને ગ્રેડ D માટે 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 1લી ઓગસ્ટ 2024ના રોજ કરવામાં આવશે.
  • પદ માટેની ઉંમર મર્યાદા સિવાય, ખાસ વર્ગોના ઉમેદવારો માટે કાનૂની છૂટછાટો ઉપલબ્ધ હોય છે

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓની વિગત

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીમાં અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ 2006 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17/08/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો.

અરજી ફી

  • સામાન્ય/EWS/OBC : 100/-
  • SC/ST/ ભૂતપૂર્વ સૈનિકો/ સ્ત્રી/ ટ્રાન્સજેન્ડર/ લઘુમતી/ EBC: મફત અરજી કરી શકાશે.

SSC સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024માં ઓનલાઇન અરજી કેવીરીતે કરવી? (How To Online Apply – SSC Recruitment 2024

  • સૌ પ્રથમ SSC સ્ટેનોગ્રાફર ભરતી 2024 અરજી ફોર્મ ભરવા માટે, પ્રથમ વેબસાઇટ ssc.gov.in પર જાઓ.
    વેબસાઇટના હોમ પેજ પર બટન ઓપન કરો વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારે સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ અને ‘D’ પરીક્ષા, 2024ની બાજુમાં આવેલી એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.
    આ પછી નવા યુઝર? રજિસ્ટર નાઉ લિંક પર ક્લિક કરીને રજીસ્ટર કરો.
  • રજીસ્ટર કર્યા પછીજરૂરી દસ્તાવેજો, જેમ કે ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો વગેરેની સ્કેન કરેલી નકલ અપલોડ કરો ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો.
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો
  • ફોર્મ ભર્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનું પ્રિન્ટ આઉટ લો કે ભવિષ્ય માટે સાચવો

વિશેષ નોંધ

  • SSC Recruitment 2024 પસંદગી પ્રક્રિયા સંબંધિત તમામ સંદેશાવ્યવહાર સંબંધિત SSC સત્તાવાર વેબસાઇટ્સ દ્વારા સલાહ આપવામાં આવશે.
  • આ સિવાય, ઉમેદવારોએ તેમનો વ્યક્તિગત મોબાઈલ નંબર અને વ્યક્તિગત ઈમેલ આઈડી સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન સક્રિય રાખવો રહેશે, જેથી કરીને SMS અને/અથવા ઈમેલ દ્વારા સંદેશાવ્યવહાર મોકલી શકાય.
  • SSC કોઈપણ તબક્કે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બદલવાની કોઈપણ વિનંતીને સ્વીકારશે નહીં.
  • ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ભરતી પ્રક્રિયાના આગળના તબક્કા અને SSC સાથેના પત્રવ્યવહાર માટે તેમનો નોંધણી નંબર કાળજીપૂર્વક નોંધે અને યાદ રાખે.

આ પણ વાંચો:  10 પાસ ઉમેદવારો માટે ગુજરાતની એક સાથે 7 નગરપાલિકાઓમાં બમ્પર ભરતી થઇ જાહેર, જાણો કેવી રીતે અરજી કરવી?

SSC સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની મહત્વની લિંક

SSC સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
SSC સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 ઓફિશિયલ વેબસાઇટ માટેઅહીં ક્લિક કરો
SSC સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024માં અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

SSC સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 ફોર્મ ભરવા અંગે મહત્વની તારીખો

  • SSC સ્ટાફ સિલેક્શન કમિશન ઓનલાઈન અરજી કરવાનું શરૂ : 26/07/2024
  • SSC સ્ટાફ સિલેક્શન કમિશન ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ:17/08/2024
  • SSC સ્ટાફ સિલેક્શન કમિશન ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: 18/08/2024

નોંધ

  • ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે સ્ટાફ સિલેક્શન કમિશનની સ્ટેનોગ્રાફરની ભરતી માટે અરજી કરતા પહેલા લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

Leave a Comment