Sabarkantha Recruitment 2024: જો તમે સાબરકાંઠા જિલ્લામાં નોકરીની શોધમાં છો, તો આ તમારો મૌકો છે! પી.એમ. પોષણ યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત ખાલી જગ્યાઓ માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
સાબરકાંઠા ભરતી 2024 માટે વિગતો – Sabarkantha Recruitment 2024
સંસ્થા | કલેક્ટર કચેરી, સાબરકાંઠા |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 8 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
ક્યાં અરજી કરવી | કલેક્ટર કચેરી, સાબરકાંઠા |
અરજી ફોર્મ ક્યાંથી મેળવવી | https://sabarkantha.gujarat.gov.in/ |
સાબરકાંઠા ભરતી 2024 માટે ખાલી જગ્યા
- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર – 1 જગ્યા
- તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર – 7 જગ્યા
આ પણ વાંચો: : 12 પાસ ઉમેદવાર માટે નોકરીની સોનેરી તક, CISF માં 1130 જગ્યાઓ પર ભરતી થયી જાહેર
પગાર ધોરણ
- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: ₹15,000/માસ
- તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર: ₹15,000/માસ
અરજી કરવાની અંતિમ તારીખ
- 19 સપ્ટેમ્બર 2024, સાંજ 6:10 વાગ્યા સુધીમાં અરજી પહોંચવી જોઈએ.
અરજી કરવાની પ્રક્રિયા
- ઉમેદવારોએ અરજી ફોર્મ જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકે છે.
- ફોર્મ કોલેક્ટર કચેરી, સાબરકાંઠા ખાતે અરજી સ્વરૂપે ટપાલથી મોકલવાનું રહેશે.
મહત્વની લિંક Important Link For Sabarkantha Recruitment 2024
ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
અરજી ક્યાં મોકલવી
કચેરીનું સરનામું:
જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી,
પી.એમ. પોષણ યોજના શાખા,
કલેક્ટર કચેરી, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર, સાબરકાંઠા
આ પણ વાંચો: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી અમદાવાદ અને મહેસાણામાં નોકરી મેળવવા માટે શ્રેષ્ઠ તક
ઉમેદવારો માટે ખાસ સૂચના
- અરજી કરવાની તમામ જાણકારી https://sabarkantha.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.
- લાયકાતો, વય મર્યાદા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી માટે આ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો.
આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર