PGCIL Recruitment 2024:- નમસ્કાર મિત્રો, જો તમે “પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ“(PGCIL ભરતી 2024) જુનિયર ઈજનેર નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે કે , PGCIL દ્વારા તાજેતરમાં ભરતી જાહેર કરવામાં આવી છે, જગ્યાઓ પર ભરતી માટેનુ નોટીફિકેશન બહાર પાડ્યુ છે. ખાલી પદો માટે ઉમેદવારો જોડેથી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.
PGCIL Recruitment 2024,પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ – પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી ઉત્તમ તક, તો તમારા માટે મહત્વના સમાચાર છે કે PGCIL દ્વારા 38 જગ્યાઓની પદ માટે ઉમેદવારો જોડેથી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, (PGCIL જુનિયર ઈજનેર ભરતી 2024) અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર PGCIL ભરતી 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો. લાયક ઉમેદવારો PGCIL ની સત્તાવાર વેબસાઈટ powergrid.in પરથી અરજી કરી શકે છે. તો ચાલો જાણીએ સંપુર્ણ ભરતી વિશે
PGCIL Recruitment 2024- (જુનિયર ઈજનેર પોસ્ટ વિગતવાર માહિતી)
સંસ્થા | પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાલિમિટેડ(PGCIL) |
પોસ્ટ | જુનિયર ઈજનેર |
ખાલી જગ્યા | 38 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29/08/2024 |
સત્તાવાર વેબસાઈટ | www.powergrid.in/en/ |
નોકરીનુ સ્થળ | ભારત |
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details for PGCIL Bharti 2024
કુલ પોસ્ટ – 38
- જુનિયર ઈજનેર
PGCIL જુનિયર એન્જિનિયર લાયકાત
જુનિયર એન્જિનિયર (સર્વે એન્જિનિયરિંગ)
- લાયકાત: એક વિષય તરીકે સર્વે સાથે સર્વે એન્જિનિયરિંગ અથવા સિવિલ એન્જિનિયરિંગમાં પૂર્ણ-સમયનો ડિપ્લોમા.
- પગાર ધોરણ: IDA રૂ 26,000 – 1,18,000
ડ્રાફ્ટ્સમેન
- શિક્ષણ: ડ્રાફ્ટ્સમેન સિવિલ અથવા આર્કિટેક્ચરલ ડ્રાફ્ટ્સમેનમાં પૂર્ણ-સમયની ITI
- પગાર ધોરણ: IDA રૂ 22,000 – 85,000
સર્વેયર
શિક્ષણ: સર્વેક્ષણમાં પૂર્ણ-સમય ITI
પગાર ધોરણ: IDA રૂ 22,000 – 85,000
ડ્રાફ્ટ્સમેન
- શિક્ષણ: ડ્રાફ્ટ્સમેન સિવિલ અથવા આર્કિટેક્ચરલ ડ્રાફ્ટ્સમેનમાં પૂર્ણ-સમયની ITI
- પગાર ધોરણ: IDA રૂ 22,000 – 85,000
ઉંમર મર્યાદા
જુનિયર એન્જિનિયર (સર્વે એન્જિનિયરિંગ)
- 31 વર્ષ સુધી
સર્વેયર
- 32 વર્ષ સુધી
ડ્રાફ્ટ્સમેન
- 32 વર્ષ સુધી
અરજી ફી
- અરજી ફી રૂ. જુનિયર એન્જિનિયર (સર્વે એન્જિનિયરિંગ) પોસ્ટ માટે 300 અને
- સર્વેયર અને ડ્રાફ્ટ્સમેન બંને પોસ્ટ માટે 200.
- SC/ST/PwBD/ભૂતપૂર્વ-SM ઉમેદવારોને આ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
PGCIL જુનિયર એન્જિનિયર કેવી રીતે અરજી કરવી
PGCIL Recruitment 2024 જુનિયર એન્જિનિયર પોસ્ટ્માં રસ ધરાવતા ઉમેદવારોએ 7 ઓગસ્ટ, 2024 થી ઓગસ્ટ 29, 2024 સુધી POWERGRID વેબસાઇટ https://www.powergrid.in દ્વારા ઉમેદવારોને ઑનલાઇન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિસિયલ જાહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
મહત્વની તારીખો
અરજી કરવાની શરુઆત | 07-08-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29/08/2024 |
ઉમેદવાર મિત્રો માટે ખાસ સુચના કે PGCIL જુનિયર એન્જિનિયરમાં અરજી કરતા પહેલા એક વાર સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવુ ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.
આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર