Nagarpalika Recruitment 2024: 10 પાસ ઉમેદવારો માટે ગુજરાતની એક સાથે 7 નગરપાલિકાઓમાં બમ્પર ભરતી થઇ જાહેર, જાણો કેવી રીતે અરજી કરવી?

Nagarpalika Recruitment 2024: નમસ્કાર મિત્રો, જો તમે પણ 10મું પાસ કરેલ છે તો તમારા માટે ગુજરાતની 7 નગરપાલિકામાં10 પાસ ઉપર એક સાથે 7 નગરપાલિકાઓમાં ભરતી જાહેર કરવામા આવી છે. નગરપાલિકા દ્વારા 2024 માં આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો / અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઇ ભરતી અંગે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી અરજી કરી શકે છે, વધુ મા આ ભરતી અંગે જગ્યાઓની વિગતો, સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની વગેરે આ લેખ દ્વારા જાણો અને કોઈપણ સમસ્યા વગર Nagarpalika Recruitment 2024 માટે અરજી કરી શકો છો.

Nagarpalika Recruitment 2024 – 10 પાસ ઉમેદવારો માટે ગુજરાતની એક સાથે 7 નગરપાલિકાઓમાં બમ્પર ભરતી થઇ જાહેર

ભરતી સંસ્થામોડાસા નગરપાલિકા, મહેસાણા નગરપાલિકા,
હિંમતનગર નગરપાલિકા, રાજપીપળા નગરપાલિકા, લુણાવાડા નગરપાલિકા, છોટાઉદેપુર નગરપાલિકા,
કરજણ નગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ64
નોકરી સ્થળગુજરાત
અરજી કરવાની રીતઆર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી
ઓફિસિયલ વેબસાઇટhttps://enagar.gujarat.gov.in/

નગરપાલિકા પ્રમાણે ખાલી જગ્યાઓ ની વિગતો – Vacancy Details of Nagarpalika Recruitment 2024

નગરપાલિકાખાલી જગ્યાઓ
મહેસાણા02
કરજણ10
હિંમતનગર12
મોડાસા14
રાજપીપળા19
લુણાવાડા04
છોટાઉદેપુર03
કુલ જગ્યાઓ64

નગરપાલિકા ભરતીમાં કોણ કરી શકશે અરજી શકે ?

  • અ નગરપાલિકા ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોને કોઈ પણ માન્ય શાળા અથવા સંસ્થાથી 10 પાસ હોવું જરૂરી છે.
  • પોસ્ટ પ્રમાણે લાયકાત હોવી જરુરી છે,
  • ઉમેદવારોને ૧૦ પાસ થી લઈને ગ્રેજ્યુએશન સુધીની વિવિધ પોસ્ટ છે.
  • ઉમેદવાર અરજી કરતા પહેલા એક વાર ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવુ અનિવાર્ય છે.
  • તો 10 પાસ થી ગ્રેજ્યુએટ મિત્રો આ નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરી શકશે

નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • ધોરણ 10ની માર્કશીટ
  • અરજદારનું જાતિ પ્રમાણપત્ર
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • અરજદાર સહી વગેરે

શૈક્ષણિક લાયકાત – Required Qualification For Nagarpalika Recruitment 2024

તમામ અરજદારોએ આ ભરતીમાં અરજી કરવા માટે કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે

  • ઉમેદવારો પાસે 10મું ધોરણ પાસ હોવું જોઈએ.
  • અને બીજી અન્ય પોસ્ટ માટે ગ્રેજ્યુએશન જરુરી છે

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ થી મહત્તમ વય મર્યાદા: 25 વર્ષ
  • સરકારશ્રીના નિયમોનુસારઉંમરમાં છૂટછાટ આપવામા આવશે.

આ પણ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળમાં પ્રોબેશન ઓફિસરની ભરતી જાહેર, સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, જાણૉ સંપુર્ણ અરજી પ્રક્રિયા

નગરપાલિકા ભરતી 2024 માં અરજી કેવી રીતે કરવી ? (How to Apply in Nagarpalika Recruitment 2024)

  • નગરપાલિકા ભરતી 2024 માં અરજી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જેઓ Nagarpalika Recruitment 2024 અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.
  • અરજી કરવા માટે સૌ પ્રથમ ઉમેદવારો નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઇટ https://enagar.gujarat.gov.i પર જાઓ.
  • તમારો એપ્લિકેશન ફોર્મ ભરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો અને જરૂરી વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
  • જરૂરી ડોકયુમેન્ટ રજીસ્ટર આઈડી / સ્પીડ પોસ્ટ થી જાહેરાત માં આપેલ સરનામાં પર અંતિમ તારીખ સુધી માં મોકલવાની રહેશે.
  • સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો અને ત્યાર બાદ ફોર્મને સબમિટ કરો

મહત્વની લિંક

  • નગરપાલિકા ઓફિસિયલ જાહેરાત વાચવા માટે ઓફિસિયલ વેબસાઇટ

મહત્વની તારીખો – Important Link For Nagarpalika Recruitment 2024

  • નગરપાલિકા અરજી કરવાની છેલ્લી તારીખ
  • મોડાસા – 12-08-2024
  • મહેસાણા – 15-08-2024
  • હિંમતનગર – 21-08-2024
  • રાજપીપળા – 15-08-2024
  • લુણાવાડા – 13-08-2024
  • છોટાઉદેપુર – 13-08-2024
  • કરજણ – 20-08-2024.

Leave a Comment