Junagadh Municipal Corporation Recruitment 2024: જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024

Junagadh Municipal Corporation Recruitment 2024: જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 જાહેરાત માટે: જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતને અભ્યાસ કરીને ઓનલાઇન અરજી કરે. અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કરવાની પ્રક્રિયા નીચે આપવામાં આવી છે.

ખાલી જગ્યાઓ:

  • ચીફ ઓફિસર, ક્લાસ 2: 01
  • ડિવિઝનલ ફાયર ઓફિસર, ક્લાસ 3: 03
  • સ્ટેશન ફાયર ઓફિસર, ક્લાસ 3: 13
  • સબ ફાયર ઓફિસર, ક્લાસ 3: 13
  • લીડિંગ ફાયરમેન, ક્લાસ 3: 12
  • ડ્રાઈવર કમ પંપ ઓપરેટર (ફાયર), ક્લાસ 3: 49
  • ફાયરમેન, ક્લાસ 4: 83
    કુલ ખાલી જગ્યાઓ: 174

મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 28-10-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 13-11-2024

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારોને સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાતો પૂરી કરવી જરૂરી છે. વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ તપાસો.

અરજીઓ સ્વીકારવાની શરતો:

  • માત્ર ઓનલાઇન અરજી માન્ય રહેશે. ટપાલ અથવા રૂબરૂમાં અરજીઓ માન્ય નથી.
  • પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને ફિઝિકલ ડોકયુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી:

આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://junagadhmunicipal.org પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

અગત્યની લિન્ક્સ:

FAQs:

1. JMC વિવિધ પોસ્ટ્સ માટે કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.

2. JMC વિવિધ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 13-11-2024 છે.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 માટે નવીનતમ સમાચાર અને અપડેટ્સ માટે Maru Gujarat સાથે જોડાયેલા રહો.

Leave a Comment