ITBP Recruitment 2024: 10 પાસ ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક, ITBP દ્વારા હેડ- કોન્ટેબલની ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરવી?

ITBP Recruitment 2024– નમસ્કાર મિત્રો, જો તમે “ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ” (ITBP) માં નોકરી મેળવવા માંગો છો , તો તમારા માટે મહત્વના સમાચાર છે કે ,ITBP દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે ITBP Recruitment2024 હેઠળ હેડકોન્ટેબલ (ડ્રેસર વેટરનરી), કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ), અને કોન્સ્ટેબલ (કેનલમેન) ITBP વેટરનરી સ્ટાફ ભરતી અને અન્ય વિવિધ પોસ્ટ વગેરે માટેની (12/08/2024) 128 વિવિધ જગ્યાઓની પદ માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે

ITBP Recruitment 2024 – ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ

ભરતી સંસ્થાઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ128
નોકરીનું સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ10-09-2024
અરજી કરવાની રીતઓનલાઈન 
ઓફિસિયલ વેબસાઇટrecruitment.itbpolice.nic.in

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ બધા અરજદારો 12/08/2024 થી અરજી કરી શકો છો, તો અત્યારેજ તમે જાણો અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર ITBP Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.લાયક ઉમેદવારો ITBP ની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in પરથી અરજી કરી શકે છે. તો ચાલો જાણીએ

આ પણ વાંચો: વગર પરીક્ષાએ રેલવેમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, તો રાહ શેની જુઓ છો ? આજે જ કરો અરજી

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ

કુલ પોસ્ટકુલ જગ્યાઓ
હેડકોન્ટેબલ (ડ્રેસર વેટરનરી)9
કોન્સ્ટેબલ (કેનલમેન)4
કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ)115

શૈક્ષણિક લાયકાત – Required Qualification For ITBP Recruitment 2024

  • હેડકોન્ટેબલ (ડ્રેસર વેટરનરી) – ડિપ્લોમા પ્રમાણપત્ર
  • કોન્સ્ટેબલ (કેનલમેન) – 10 મુ પાસ
  • કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ) – 10 મુ પાસ

ઉંમર મર્યાદા

ITBP હેડ કોન્ટેબલ (ડ્રેસર વેટરનરી) અને કોન્સ્ટેબલ (કેનલમેન) માટે વય મર્યાદા 18 વર્ષથી 27ની વચ્ચે હોવી જોઇએ. કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ) ની વય મર્યાદા 18-25 વર્ષ છે. અરજી ફોર્મની છેલ્લી તારીખ એટ્લે કે 10 સપ્ટેમ્બર 2024 ધ્યાનમાં લેવામા આવશે.

અરજી ફી

ITBP અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોને અરજી ફી રુ. જનરલ, OBC અને EWS માટે 100/- છે

SC/ST, ESM ઉમેદવારો અને મહિલા ઉમેદવારો માટે ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

  • સ્કિલ ટેસ્ટિંગ
  • મેડિકલ
  • દસ્તાવેજની ચકાસણી
  • લેખિત પરીક્ષાનો

આ પણ વાંચો: GPSC દ્વારા 450 જગ્યાઓ પર ભરતી જાહેર, જુઓ પોસ્ટ પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ, જાણો અરજી કરવાની રીત.

ITBP માં કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In ITBP Recruitment 2024

  • ITBP ભરતીમા ઓનલાઈન અરજી કરવા માટે નિચે આપેલ મુજબ છે
  • સૌ પ્રથમ ઉમેદવારો ITBPની ઓફિસિયલ વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જાઓ.
  • અહીં નવીનતમ અને ITBPની ભરતી વિભાગ શોધો
  • ITBPની ભરતી વિભાગમાં, તમે ઑનલાઇન એપ્લિકેશન લિંક માટે, તેના પર ક્લિક કરો
  • તમારો એપ્લિકેશન ફોર્મ ભરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો અને જરૂરી વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.અને ત્યાર બાદ અરજી ફી ચુકવો
  • સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો અને ત્યાર બાદ ફોર્મને સબમિટ કરો અને પ્રિન્ટાઆઉટ લો.

મહત્વની તારીખો – Important dates For ITBP Recruitment 2024

અરજી કરવાની તારીખ12/08/2024 
અરજી કરવાની છેલ્લી તારીખ10-09-2024

મહત્વની લિંક Important Link For ITBP Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

Leave a Comment