IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ભરતી જાહેર, 12 પાસને એક લાખ રૂપિયા સુધીની પગાર સાથે નોકરી મેળવવાની ઉત્તમ તક

IOCL Recruitment 2024 સરકારી નોકરી શોધી રહેલા યુવાનો-યુવતી માટે આવી ગયી છે ઉત્તમ તક. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. IOCL Recruitment 2024 દ્વારા કુલ 66 જગ્યાઓ ભરવા માટે ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઇચ્છુક ઉમેદવારો જે 12 પાસને એક લાખ રૂપિયા સુધીની પગાર સાથે નોકરી મેળવવાની ઉત્તમ તક, તો અત્યારેજ જાણો મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ખાલી જગ્યાઓ, અરજી પ્રક્રિયા, અરજી પ્રકાર, નોકરીનું સ્થળ વગેરે જાણો આ લેખ દ્વારા

IOCL Recruitment 2024- ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ભરતી હાઇલાઇટ્સ

સંસ્થાનું નામઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
જગ્યાની વિગત 66
નોકરી સ્થળવડોદરા
વિભાગનું નામ રિફાઇનરીઝ અને પાઇપલાઇન્સ
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2024
પગાર ધોરણ કેટલો હશે₹ 25,0000 થી ₹1,05,000
ક્યાં કરશો અરજીhttps://cdn.digialm.com/EForms/configuredHtml/1258/89908/Index.html
IOCLની સત્તાવાર વેબસાઈટwww.iocl.com

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2024

પોસ્ટજગ્યા
જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ (પ્રોડક્શન)40
જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ-IV (P&U)3
જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ-IV (ઇલેક્ટ્રીકલ)/ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ IV12
જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ-IV (ઇસ્ટ્રુમેન્ટસન)/ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ IV3
જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ IV2
જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ (ફાયર એન્ડ સેફ્ટી)

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2024 ની સત્તાવાર સૂચના અનુસાર ઉમેદવારો પાસે કેમિકલ એન્જિનિયરિંગ/પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ/કેમિકલ ટેક્નોલોજી/રિફાઇનરી અને પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગમાં
  • 3 વર્ષનો ડિપ્લોમા અથવા માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી 3 વર્ષની B.Sc ડિગ્રી હોવી જોઈએ.
  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી માટે અરજી ફી
  • જનરલ, EWS અને OBC (NCL) કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયાની અરજી ફી ચૂકવવાની જરૂર છે. SC, ST, PWD અને ESM ઉમેદવારોને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ઉંમર મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 18 થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેમાં કટઓફ તારીખ 31 જુલાઈ, 2024 છે. નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

IOCL Recruitment 2024 ભરતી માટે પસંદગી પ્રક્રિયા ?

Indian Oil Corporation Recruitment 2024 ભરતી માટે પસંદગી પ્રક્રિયા ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર-આધારિત કસોટી (CBT) અને ત્યારબાદ કૌશલ્ય/પ્રવીણતા/શારીરિક કસોટી (SPPT)નો સમાવેશ થાય છે, જે પ્રકૃતિમાં લાયકાત ધરાવે છે. CBTમાં 100 objective -પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે, દરેક 1 માર્કના મૂલ્યના છે, જેની સમય 120 મિનિટ છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી પરીક્ષા પેટર્ન શું છે ?

  • વિષયનું જ્ઞાન: 75 ગુણ
  • સંખ્યાત્મક ક્ષમતા: 15 ગુણ
  • સામાન્ય જાગૃતિ: 10 ગુણ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી ન્યૂનતમ પાસિંગ માર્કસ

SPPT માટે ક્વોલિફાય થવા માટે ઉમેદવારોએ CBTમાં ઓછામાં ઓછા 40% માર્કસ મેળવવા જરુરી છે. અનામત ઉમેદવારોને માટે SC/ST/PwBD ઉમેદવારોને લઘુત્તમ લાયકાતના ગુણમાં 5%ની છૂટછાટ આપવામાં આવશે.

IOCL ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી માટે અરજી ફી

  • જનરલ, EWS અને OBC (NCL) કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયા
  • SC, ST, PWD અને ESM ઉમેદવારોને આ ફીમાંથી મુક્તિ

આ પણ વાંચો: 10 પાસ માટે પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, અત્યારેજ જાણૉ અરજી પ્રક્રિયા

IOCL ભરતીમાં કેવી રીતે કરવી અરજી? (How to Apply Online IOCL Recruitment 2024)

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ અને સરળ છે. ઇચ્છુક ઉમેદવારો નીચેના પગલાંઓ અનુસરીને ઑનલાઇન અરજી કરી શકે છે:

  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતીમાં અરજી કરવા માટે તમારે સૌથી પહેલા Indian Oil Corporation ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.વેબસાઈટ પર લેટેસ્ટ જોબ ઓપનિંગ્સમાં જઈને ભરતી સંબંધિત Click here to Apply Online લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તામરે પહેલા To Register લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યારબાદ Already Registered? To Login પર ક્લિક કરીને અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.
  • છેલ્લે ઉમેદવાર ફી ભરો.
  • બધી માહિતી ચકાસી અને ખાતરી કર્યા પછી, ફોર્મ સબમિટ કરો.

Important Links for IOCL Recruitment 2024

IOCL ઓફિશિયલ વેબસાઈટ : https://iocl.com/

IOCL ભરતી ઓનલાઇન અરજી કરવા માટે અહિં ક્લિક કરો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતીની જાહેરાત વાંચો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતીનું ઓફિશિયલ નોટિફેકશન ડાઉનલોડ કરો

IOCL ભરતી અંગે વધુ માહિતી માટે અહિં ક્લિક કરો

IOCL ભરતી 2024 અંગે મહત્વપુર્ણ તારીખો

  • અરજી ફોર્મ શરુથવાની તારીખ : 22/07/2024
  • અરજીની કરવાની છેલ્લી તારીખ: 21/08/2024

આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન પરથી , શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ખાલી જગ્યાઓ, અરજી પ્રક્રિયા, અરજી પ્રકાર, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણીને તમામ પ્રકારની વિગતો જોઇ પછીજ અરજી કરવી અને ઉમેદવારો આપેલું નોટીફિકેશન ફરજીયાત વાંચવું.

વધુમાં આવી અવાર નવાર આવનાર તાજી ભરતી અંગેની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો.

1 thought on “IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ભરતી જાહેર, 12 પાસને એક લાખ રૂપિયા સુધીની પગાર સાથે નોકરી મેળવવાની ઉત્તમ તક”

Leave a Comment