IBPS PO Recruitment 2024: IBPS બેંકમાં બમ્પર ભરતી જાહેર, જગ્યાથી લઈને અરજી કરવા સુધીની સંપુર્ણ માહિતી

IBPS PO Recruitment 2024: નમસ્કાર મિત્રો IBPS POમાં નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે ભરતી અંગે મહત્વના સમાચાર છે IBPS બેંકમાં 4 હજારથી વધારે જગ્યાઓ પર બંપર ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો ગ્રેજ્યુએશન વાળા મિત્રો માટે નોકરીની ઉત્તમ તક છે તો મિત્રો અમે આ લેખ દ્વારા અરજી કરવાની પ્રક્રિયા, ઊંમર, લાયકાત, પગાર ધોરણ, ઓફિશિયલ વેબસાઇટ વગેરે જાણી અને ઓફિશિયલ વેબસાઇટ @www.ibps.in પર ઓનલાઇન અરજી કરી નોકરી મેળવી શકો છો

IBPS PO Recruitment 2024- IBPS બેંકમાં બમ્પર ભરતી જાહેર

ભરતી સંસ્થા નામબેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા (IBPS)
પોસ્ટનું નામપ્રોબેશનરી ઓફિસર
જાહેરાત નંંબરCRP PO/MT-XIV
કુલ ટોટલ જગ્યાઓ4455
અરજી શરૂ થવાની તારીખ01/08/2024
અરજી કરવાની છેલ્લી તારીખ21/08/2024
જોબ સ્થાનસમગ્ર ભારતમાં
સત્તાવાર વેબસાઇટwww.ibps.in

બેંક વાઇઝ ખાલી જગ્યાઓ IBPS PO 2024

  • બેંક ઓફ ઈન્ડિયા – 224
  • બેંક ઓફ મહારાષ્ટ્ર –
  • કેનેરા બેંક – 500
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા – 2000
  • ઈન્ડિયન બેંક –
  • ઈન્ડિયન ઓવરસીઝ બેંક –
  • પંજાબ નેશનલ બેંક – 200
  • પંજાબ એન્ડ સિંધ બેંક – 125
  • યુકો બેંક –
  • યુનિયન બેંક ઓફ ઈન્ડિયા –
  • બેંક ઓફ બરોડા 800
  • કુલ = 3,849

શૈક્ષણિક લાયકાત

IBPS PO ભરતી 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારોને BA, B.Com, B.Sc., B.Tech જરૂરી સંબંધિત ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારોએ દરેક પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત માટે વિગતવાર સૂચના www.ibps.in ઓફિસિયલ વેબસાઈટ પર સૂચના પર તપાસવી જોઈએ

આ પણ વાંચો: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી અંગે મોટા સમાચાર, ફોરેસ્ટ ગાર્ડ ભરતી રિઝલ્ટ અંગે વિવાદ થતાં ગૌણ સેવા પસંદગી મંડળે કરી સ્પષ્ટતા

ઉંમર મર્યાદા

પ્રોબેશનરી ઓફિસર ભરતી 2024 માટે વય મર્યાદા 20-30 વર્ષ છે. વય મર્યાદાની ગણતરી માટેની તારીખ 1 ઓગસ્ટ 2024 છે. નિયમો મુજબ વયમાં છૂટછાટ કરી આપવામાં આવશે.

અરજી ફી Fee Details of IBPS PO Recruitment 2024

  • અરજી ફી રૂ. 850/-
  • જનરલ, OBC, અને EWS કેટેગરીઝ માટે, SC, ST, અને PWD ઉમેદવારો માટે અરજી ફી રૂ. 175/-. અરજી ફી ઓનલાઈન ભરી શકાશે.

IBPS PO ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

  1. પ્રિલીમ લેખિત પરીક્ષા
  2. મુખ્ય લેખિત પરીક્ષા
  3. ઈન્ટરવ્યુ
  4. દસ્તાવેજ ચકાસણી (DV)
  5. મેડિકલ તપાસ

IBPS PO ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? (How To Apply Online In IBPS PO Recruitment 2024)

IBPS PO/MT ભરતી 2024 મા લાયકાત ઉમેદવાર અરજી કરવા માટે નિચે મુજબ છે

  • સૌ પ્રથમ ઉમેદવારો IBPS સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
  • વેબસાઇટના હોમ પેજ “Click Here for New Registration” પર ક્લિક કરો અને નોંધણી કરો.
  • નોંધણી કર્યા પછી, નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  • જરૂરી દસ્તાવેજો, જેમ કે ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો વગેરેની સ્કેન કરેલી નકલ અપલોડ કરો
    ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો.
  • ફોર્મ સબમિટ કરો અને અરજી ફી ચૂકવો.
  • સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો
  • ફોર્મ ભર્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનું પ્રિન્ટ આઉટ લો કે ભવિષ્ય માટે સાચવો

આ પણ વાંચો: 12 પાસ વાળા માટે ગુજરાતની આ જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

IBPS PO/MT ભરતી 2024 મહત્વની લિંક

IBPS PO/MT ભરતી 2024 ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
IBPS PO/MT ભરતી 2024 ઓફિશિયલ વેબસાઇટ માટેઅહીં ક્લિક કરો
IBPS PO/MT ભરતી 2024માં અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

IBPS PO/MT મહત્વની તારીખો

  • ઓનલાઈન અરજી કરવાનું શરૂ : 01/08/2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 21/08/2024
  • ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: 21/08/2024
  • IBPS PO/MT 2024 પ્રિલિમ પરીક્ષા: ઑક્ટોબર 2024
  • IBPS PO/MT 2024 મુખ્ય પરીક્ષા: નવેમ્બર
  • IBPS PO/MT 2024 ઇન્ટરવ્યુ: જાન્યુઆરી/ ફેબ્રુઆરી 2025 માં લેવામાં આવશે.

FAQs

Q. IBPS PO ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

  • ibps.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરો

Q. IBPS PO 2024 નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે?

  • IBPS PO CRP-14 નોટિફિકેશન 2024 1 ઓગસ્ટ 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.

Q. IBPS PO ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • IBPS PO 2024 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 21/08/2024

Q. IBPS PO ભરતી 2024 માં કેટલી ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે?

  • IBPS PO/MT દ્વારા કુલ 4455 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.

Q. IBPS PO ભરતી 2024ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ

  • ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: 21/08/2024

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

1 thought on “IBPS PO Recruitment 2024: IBPS બેંકમાં બમ્પર ભરતી જાહેર, જગ્યાથી લઈને અરજી કરવા સુધીની સંપુર્ણ માહિતી”

Leave a Comment