GVK EMRI Bharti 2024: વગર પરીક્ષાએ 108માં ડ્રાઇવર અને મેડિકલ ઓફિસર બનવા માટે નોકરી મેળવાની ઉત્તમ તક, આજે છેલ્લી તારીખ

GVK EMRI Bharti 2024: EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ડ્રાઇવર, મેડિકલ ઓફિસર અને અન્ય પદોના ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પાત્ર ઉમેદવારોને સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. માટે ઇચ્છુક ઉમેદવારોને વગર પરીક્ષાએ નોકરી 108માં ડ્રાઇવર અને મેડિકલ ઓફિસર બનવા માટે નોકરી મેળવાની ઉત્તમ તક, ઇન્ટરવ્યૂ તા-3 સપ્ટેમ્બર 2024 છે. નિચે આપેલ લેખ દ્વારા વધુ વિગતે જાણૉ

108માં ડ્રાઇવર અને મેડિકલ ઓફિસર બનવા માટે ભરતીની સંપૂર્ણ વિગતો

સંસ્થાઇમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMRI)
પોસ્ટડ્રાઇવર, મેડિકલ ઓફિસર અને અન્ય પદો
ઉમર મર્યાદા35 વર્ષ વધુ નહી
અરજી ફીઅરજી ફી નથી
અરજી કરવાની છેલ્લી તારીખ3 સપ્ટેમ્બર 2024
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ દ્વારા

જોબ સ્થળ –

  • ગુજરાત
  • અમદાવાદ
  • ભુજ
  • વડોદરા
  • મહેસાણા
  • સુરત
  • સાબરકાંઠા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • કચ્છ
  • પંચમહાલ

શૈક્ષણિક લાયકાત

ડ્રાઇવર

  • 10મું ધોરણ પાસ
  • 5 વર્ષ જૂનો HMV લાયસન્સ ધરાવવો
  • 5 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ
  • ગુજરાતના કોઇપણ સ્થાન પર કામ કરવા માટે તૈયાર

આ પણ વાંચો:  ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરી મેળવવાની આ જોરદાર તકને અવગણશો નહીં, અને શરુ કરો તમારી સરકારી નોકરી માટેનો સફર!

મેડિકલ ઓફિસર

  • BHMS/BAMS
  • અનુભવશીલ અને અનઅનુભવશીલ બંને ઉમેદવારો માટે ખુલ્લું
  • ગુજરાતના કોઇપણ સ્થાન પર કામ કરવા માટે તૈયાર

GVK EMRI Bharti 2024 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદ કરવામાં આવશે.

GVK EMRI Bharti 2024 મહત્વપૂર્ણ તારીખો

  • ઇન્ટરવ્યૂ તારીખ
  • 3 અને 4 સપ્ટેમ્બર, 2024 નિર્ધારીત કરેલ સમય સ્થાને સમયસર પહોંચી જવાનુ રહેશે.

આ પણ વાંચો: ફોરેસ્ટ ગાર્ડ અને CCE ના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી, આવી મોટી અપડેટ

GVK EMRI Bharti 2024 અરજી કેવી રીતે કરવી ?

  • ઉમેદવારોને આપેલી સરનામે તમામ મૂળ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિંક

ઉમેદવાર મિત્રો માટે ખાસ સુચના કે GVK EMRI Bharti 2024માં અરજી કરતા પહેલા એક વાર સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવુ ત્યારબાદ અરજી કરવી.

Leave a Comment