Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી અંગે મોટા સમાચાર, ફોરેસ્ટ ગાર્ડ ભરતી રિઝલ્ટ અંગે વિવાદ થતાં ગૌણ સેવા પસંદગી મંડળે કરી સ્પષ્ટતા

Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અંગે આવ્યા મોટા સમાચાર, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી રિઝલ્ટ અંગે વિવાદ થતાં ગૌણ સેવા પસંદગી મંડળે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના આપતી નોટીફેકશન જાહેર કરી ચાલો જાણીએ શું આપ્યુ છે નિવેદન

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી રિઝલ્ટ અંગે વિવાદ થતાં ગૌણ સેવા પસંદગી મંડળે કરી સ્પષ્ટતા – Gujarat Forest Result 2024

Gujarat Forest Result 2024 Update અંગે સ્પષ્ટતા કરતી નોટીફિકેશન જાહેર કરી જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 ‘વન રક્ષક (Forest Guard)“ વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ (આઠ) ગણા મુજબ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ/મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લીકેશન કેટેગરી, કેટેગરીવાઇઝ કટ ઓફ માર્કસ તથા જગ્યા સામેની ટ્રીટેડ કેટેગરી રોલ નંબરની કામચલાઉ યાદી તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવા અંગે સ્પષ્ટતા કરતી નોટીફિકેશન જાહેર

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી ઉમેદવારોની લેખિત તેમજ રૂબરૂ રજુઆતો પરત્વે સંબંધકર્તાઓને અને સર્વે ઉમેદવારોને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસ્થાપિત કરેલ પ્રણાલિકા તેમજ ગોપનીયતાના કારણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. તથા ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધકર્તા ઉમેદવારોએ નોંધ લેવી.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024 – વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 ની સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ઉમેદવારો માટે અગત્યની સૂચના વાંચવા માટે અહિં ક્લિક કરો

ફોરેસ્ટ ગાર્ડ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ: Gsssb.gujarat.gov.in પર જઇને માહીતી મેળવા માટે અહિં ક્લિક કરો

ફોરેસ્ટ ગાર્ડ ભરતી અંગે વધુ માહિતી માટે અહિં ક્લિક કરો

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024 શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની રોલ નંબરવાઇઝ/ જિલ્લાવાઇઝ કેટેગરી સાથેની યાદી વિશે

વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની રોલ નંબરવાઇઝ/ જિલ્લાવાઇઝ કેટેગરી સાથેની યાદી ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો

ગુજરાત વનરક્ષક પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024 – વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોના કેટેગરીવાઈઝ કટ ઓફ માર્ક્સ જાણવા અહિં ક્લિક કરો

ગુજરાત વનરક્ષક પરીક્ષાનું રીઝલ્ટ 2024- Gujarat forest guard result 2024

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024 – વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024 જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત ફાઇનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગે સુચના જાણો.

Leave a Comment