Gujarat District Panchayat Recruitment 2024: નમસ્કાર મિત્રો, જો તમે પણ 12મું પાસ કરેલ છે તો તમારા માટે સુરત જિલ્લા પંચાયતમાં કોઇપણ પરીક્ષા વગર સીધી ભરતીથી નોકરી મેળવવાની ઉત્તમ તક છે, તો ચાલો આજે જ જાણો નોકરી માટેના મહત્વના સમાચાર વિશે, ગુજરાતની સુરત જિલ્લા પંચાયતના દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નેશલન હેલ્થ મિશન અંતર્ગત સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા ખાતે આવેલી ડિસ્ક્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અંતર્ગત કાર્યરત આ ભરતીમાં લાયક ઉમેદવારો નીચેની પોસ્ટ દ્વારા ભરતી અંગેની લાયકાત, માપદંડ, પગાર ધોરણ, Gujarat district panchayat recruitment 2024 notification અને અરજી કરવાની સંપુર્ણ પ્રક્રિયા વિશે જાણીને આજે કરો અરજી તો ચાલો જાણી સંપુર્ણ પોસ્ટ વિશે.
સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 – District Panchayat Recruitment for Various Posts 2024
- ભરતી અંગેની સંસ્થા: ગુજરાતની સુરત જિલ્લા પંચાયત
- પોસ્ટ: વિવિધ
- અરજી કરવાનો માધ્યમ: ઓનલાઇન
- અરજી છેલ્લી તા: 7 ઓગસ્ટ 2024
- સુરત જિલ્લા પંચાયત ભરતી અંગેની સત્તાવાર વેબસાઈટ: https://panchayat.gujarat.gov.in/
પોસ્ટનું નામ- Gujarat District Panchayat Recruitment 2024
- સ્ટાફનર્સ = 1
- ફિમેલ હેલ્થ વર્કર= 4
સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 પગારધોરણ
- સ્ટાફ-નર્સ ₹ 20,000 પ્રતિ માસ ફિક્સ
- ફિમેલ હેલ્થ વર્કર ₹ 15,000 પ્રતિ માસ ફિક્સ
શૈક્ષણિક લાયકાત:
- સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 ભરતીમાં અરજી કરનાર તમામ અરજદારોએ આ ભરતીમાં અરજી કરવા માટે નોટીફિકેશનમાં જણાવ્યાનુસાર લાયકાત પૂરી કરવી પડશે જે નીચે આપેલ નોટીફિકેશન જોઇ લેવી.
સ્ટાફનર્સ માટે શૈક્ષણિક લાયકાત
- ધોરણ: 12 પાસ- Gujarat District Panchayat Recruitment 2024
- સરકાર દ્વારા માન્ય સંસથામાંથી A.N.M નો કોર્ષ
- ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજસ્ટ્રેશન સર્ટિર્ફિકેટ
- આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેવાર માટે જ છે
- કમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર
ફિમેલ હેલ્થ વર્કર માટે શૈક્ષણિક લાયકાત
- ધોરણ 12 પાસ- Gujarat District Panchayat Recruitment 2024
- અરજી કરનાર ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSC નર્સિંગ પાસ કરેલું હોવું જોઈએ – GNC નોંધણી જરૂરી છે.
- ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલી માન્ય જનરલ નર્સિંગ અને મિડવાઈફરીનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. જીએનસી નોંધણી જરૂરી છે.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તથા વખતો વખત રીન્યુઅલ કરાવેલું હોવું જોઈએ.
- કમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર હોવું ફરજીયાત છે
સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 પસંદગી પ્રક્રિયા વિશે જાણો ? – Gujarat District Panchayat Recruitment 2024
- સુરત જિલ્લા પંચાયત Bharti 2024 Gujarat નોકરી મેળવવા માંગો છો.
- આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે સિલેક્શન કરવામાં આવશે.
ઉંમર મર્યાદા
ગુજરાત સરકારની સુરત જિલ્લા પંચાયતમાં આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
- ન્યૂનતમ વય મર્યાદા: 18 વર્ષ
- મહત્તમ વય મર્યાદા: 45 વર્ષ
સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- 12 માર્કશીટ
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
સુરત જિલ્લા પંચાયત ભરતી 2024માં ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
Gujarat jilla Panchayat bharti 2024 અરજી કરવા માટે પ્રક્રિયા નીચે મુજબ છે.
- સુરત જિલ્લા પંચાયત ભરતી 2024માં ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ @arogyasathi.gujarat.gov.in ની મુલાકાત લેવી.
- વિવિધ પોસ્ટનું નોટિફિકેશન અને અરજી કરવા માટે એપ્લાયનું બટન દેખાશે જેમાં ભરતી સિલેકશન કરી અરજી માટે ક્લિક કરો.
- ત્યાર બાદ અરજી ફોર્મમાં માંગેલી જરૂરી માહિતી- વિગતો ભરી જરૂરી દસ્તાવેજોને અટેચ કરીને ફોર્મ સબમીટ કરવું
- આ ફોર્મ સબમીટ કર્યા બાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કરી લેવી અને કન્ફોર્મેશન નંબર લખી લેવો.
Gujarat District Panchayat Recruitment 2024 મહત્વની તારીખ
જિલ્લા પંચાયત ભરતી 2024 ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
જિલ્લા પંચાયત ભરતી 2024 ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
જિલ્લા પંચાયત ભરતી 2024 અંગે વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |
સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 અંગે મહત્વ પુર્ણ તારીખો વિશે જાણો
- જિલ્લા પંચાયત ગુજરાતની આ ભરતીની નોટિફિકેશન બહાર પાડયા તારીખ: 19 જુલાઇ 2024
- ભરતીના ફોર્મ ભરવા શરૂ થવાની તારીખ: 25 જુલાઇ 2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 7 ઓગસ્ટ 2024
અમારી આ પોસ્ટ વાંચવા અને વેબસાઇટની મુલાકત લેવા બદલ આપનો ખૂબ ખુબ આભાર મિત્રો, આવી અવાર-નવાર આવનાર ભરતી અંગેની તાજી અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર.