GSSSB Recruitment 2024: GSSSB નોકરી મેળવવાની બમ્પર તક, જાણો અરજી કરવાથી લઈને પગાર સુધીની બધીજ માહિતી

GSSSB Recruitment 2024– નમસ્કાર મિત્રો, જો તમે “ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ” (GSSSB) માં નોકરી મેળવવા માંગો છો , તો તમારા માટે મહત્વના સમાચાર છે કે ,GSSSB દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે GSSSB Recruitment2024 હેઠળ ફાયરમેન -કમ- ડ્રાઇવર ભરતી માટેનુ નોટીફિકેશન બહાર પાડ્યુ છે. 117 જગ્યાઓની પદ માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.

GSSSB Recruitment 2024,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડલ: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી ઉત્તમ તક, તો તમારા માટે મહત્વના સમાચાર છે કે ,GSSSB દ્વારા વર્ગ – 3 ની 117 જગ્યાઓની પદ માટે ઉમેદવારો જોડેથી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર GSSSB Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો. લાયક ઉમેદવારો GSSSB ની સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index પરથી અરજી કરી શકે છે. તો ચાલો જાણીએ સંપુર્ણ ભરતી વિશે

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટફાયરમેન -કમ- ડ્રાઇવર
ખાલી જગ્યા117
ઉમર મર્યાદા18 થી 33 વર્ષ
અરજી કરવાની શરુઆતની તારીખ16/08/2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2024
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/Index

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details for GSSSB Recruitment 2024

  • GSSSB ની આ ભરતીમાં વિવિધ 117 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેની પોસ્ટ પ્રમાણે તેમજ કચેરી પ્રમાણે ખાલી જગ્યાઓ નિચે પ્રમાણે આપેલ છે.
કચેરીપોસ્ટજગ્યા
નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગરફાયરમેન કમ ડ્રાઇવર9
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનફાયરમેન કમ ડ્રાઇવર108

આ પણ વાંચો: 10 પાસ ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક, ITBP દ્વારા હેડ- કોન્ટેબલની ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરવી

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં અરજી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી છે જેની વિગતવાર માહિતી નિચે આપેલ છે.
  • 10+2 પધ્ધ્તિ પાસ કરેલ હોવુ જોઇએ
  • રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિત તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઇવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર હેવી મોટર વિહિકલનું માન્ય ડ્રાઇવિંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગ માટે નિયત થયેલી શારીરિક માપદંડ ધરાવતો હોવો જોઈએ.

પગાર ધોરણ

કચેરીપોસ્ટજગ્યાપગાર
નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગરફાયરમેન કમ ડ્રાઇવર9$26,000
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનફાયરમેન કમ ડ્રાઇવર108$26,000

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GSSSB Recruitment 2024

  • સૌ પ્રથમ ઉમેદવારો GPSCની ઓફિસિયલ વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/Index પર જાઓ.
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને GSSS સિલેક્ટ કરવું..
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક 236-202425, ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું
  • તમારો એપ્લિકેશન ફોર્મ ભરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો અને જરૂરી વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
  • સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો અને ત્યાર બાદ ફોર્મને સબમિટ કરો

મહત્વની તારીખો – Important Dates For Recruitment 2024

ઓનલાઈન અરજી કરવાની તારીખ16/08/2024 
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2024
  • ઉમેદવાર મિત્રો માટે ખાસ સુચના કે GSSSBમાં અરજી કરતા પહેલા એક વાર સત્તાવાર મંંડળની નોટિફિકેશન વાંચી લેવુ ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.

આ પણ વાંચો: વગર પરીક્ષાએ રેલવેમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, આજે જ કરો અરજી

મહત્વની લિંક Important Link For GSSSB Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

Leave a Comment