GSSSB Recruitment 2024: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો-યુવતી માટે નોકરી માટેની ઉત્તમ તક, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં નિયંત્રણ હેઠળ આવેલ ખાતાનાં વડા એટલે કે નિયામકની સમાજ સુરક્ષાની કચેરીએ ખાતે પ્રોબેશન ઓફિસર વર્ગ-3 ની કુલ 60 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, આ ભરતીમાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થી મિત્રો GSSSB Recruitment 2024ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ ઓફિશિયલ નોટીફિકેશનમાં લાયકાત, પગાર ધોરણ, અરજીકરવા માટેની પાત્રતાઓ, ઉંમર, અરજી ફી, અરજી પ્રક્રિયા, વગેરે જાણી તારીખ: 31 જુલાઇ, 2024 સુધી ઑનલાઇન પ્રક્રિયઅ કરી નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે. તો ચાલો આપડે જાણીએ સંપુર્ણ લેખ દ્વારા
GSSSB Recruitment 2024- ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી હાઇલાઇટ્સ
ભરતી સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટનું નામ | પ્રોબેશન ઓફિસર વર્ગ – 3 |
ખાલી જગ્યાઓ | 60 |
જોબ સ્થળ | ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31-07-2024 |
પગાર ધોરણ | 29,200 થી ₹ 92,300 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
Vacancy Details of GSSSB Bharti 2024- કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ
કેટેગરી | જગ્યા |
બિન અનામત (સામાન્ય) | 24 |
આર્થિક રીતે નબળા વર્ગ | 6 |
આ.શૈ.પ.વર્ગ | 19 |
અનુ.જાતિ | 2 |
અનુ.જન.જાતિ | 9 |
કુલ ટોટલ ખાલી જગાઓ | 60 |
GSSSB Recruitment 2024 – ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર દ્વારા માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવુ જોઇએ.
- ગુજરાતી કે હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવુ જોઇએ.
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ વય મર્યાદા: 18 વર્ષ થી 35 વર્ષ , તથા વધુ માહિતી માટે સંપુર્ણ નોટીફિકેશન વાંચો.
અરજી પ્રક્રિયા
- સામાન્ય/ બિન અનામત વર્ગ માટે રૂ. 500/-
- અનામત વર્ગ/ અન્ય માટે રૂ. 400/-
- પરીક્ષામાં બેસનાર તમામ ઉમેદવારોને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.
પગાર ધોરણ
- પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફીક્સ પગાર ₹ 40,800 સરકારના નિયમોનુસાર રહેશે.
- કાયમી સંવર્ગમાં નિયમિત નિમણૂકનું આરઓપી 2016 મુજબનું પગાર ધોરણ ₹ 29,200- ₹ 92,300 લેવલ-5
આ પણ વાંચો: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ભરતી જાહેર, 12 પાસને એક લાખ રૂપિયા સુધીની પગાર સાથે નોકરી મેળવવાની ઉત્તમ તક
GSSSB Recruitment 2024 ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અરજી? (How To Apply Online In GSSSB Recruitment 2024)
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નિચે આપેલ સ્ટેપ ફોલો કરી ઓનલાઇન અરજી કરી શકશો.
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો
- ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.
Important Links
GSSSB Recruitment 2024 ઓફિસિયલ જાહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
GSSSB Recruitment 2024 ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો | અહી ક્લિક કરો |
GSSSB Recruitment 2024 ભરતી 2024 અંગે મહત્વપુર્ણ તારીખો
મહત્વની તારીખ – Important Date of GSSSB Recruitment 2024
- ઓનલાઇન અરજી કરવાની શરુઆત 16-07-2024
- અરજી કરવાની છેલ્લી તારીખ 31-07-2024
1 thought on “GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળમાં પ્રોબેશન ઓફિસરની ભરતી જાહેર, સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, જાણૉ સંપુર્ણ અરજી પ્રક્રિયા”