GPSC Recruitment 2024: નમસ્કાર મિત્રો, જો તમે “ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)” માં નોકરી મેળવવા માંગો છો , તો તમારા માટે મહત્વના સમાચાર છે કે ,GPSC દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે GPSC Recruitment 2024 હેઠળ GPSC STI અને અન્ય વિવિધ પોસ્ટ વગેરે માટેની (12/08/2024) 450 વિવિધ જગ્યાઓની પદ માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે
જેમાં તમે બધા અરજદારો 31 ઓગસ્ટ, 2024 થી અરજી કરી શકો છો, તો અત્યારેજ તમે જાણો અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર GPSC Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.લાયક ઉમેદવારો GPSCની સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકે છે. તો ચાલો જાણીએ
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Vacancy Details of GPSC Recruitment 2024
GPSCની આ ભરતીમાં અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ STI અને અન્ય વિવિધ પોસ્ટ વગેરે ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે તમે 12 ઓગસ્ટ, 2024 થી ઓનલાઇન અરજી કરી શકો છો.
પોસ્ટ
ખાલી જગ્યાઓ
ટેકનીકલ એડવાઈઝર, વર્ગ-૧
01
સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિકસાયકોલોજીજુથ),વર્ગ-૨
02
નાયબ બગાયત નિયામક, વર્ગ-૧
02
વીમા સુરક્ષા (આયુર્વેદ), વર્ગ-૨
09
લેક્ચરર(સિલેકશનસ્કેલ)ગુજરાનર્સિંગસેવા વર્ગ-૧
05
મનોરોગ ચિકિત્સક (તજગ સેવા), વર્ગ-૧
22
મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-૨ (GMC)
16
આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩ (GSCSCL)
18
પેથોલોજી (તજજ્ઞ સેવા), વર્ગ-૧
14
રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩
300
જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-૨(GMC)
11
લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરતનર્સિંગસેવા વર્ગ-૧
06
મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૨ (GMC)
02
સ્ટેશન ઓફિસર, વર્ગ-૩(GMC)
07
હેલ્થ ઓફિસર, વર્ગ-2(GMC)
06
અધિક મદદનીશ ઇજનેર(તેત્રિક), વર્ગ-૩(GMC)
11
માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-૧
16
લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરતનર્સિંગસેવા વર્ગ-૧
06
કુલ ખાલી જગ્યાઓ
450
શૈક્ષણિક લાયકાત – Required Qualification For GPSC Recruitment 2024
GPSCની આ ભરતીમાં અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ STI અને અન્ય વિવિધ પોસ્ટ વગેરે 450 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તમામ અરજદારોએ આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત માટે ઉમેદવારોએ જે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટની નોટિફિકેશનને વાચી લેવી.
GPSC માં કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GPSC Recruitment 2024