GPSC Bharti 2024: સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટર બનવાની ઉત્તમ તક, પગાર 1 લાખથી વધારે, વાંચો સંંપુર્ણ માહિતી

GSSSB Bharti 2024- નમસ્કાર મિત્રો, જો તમે “ગુજરાત જાહેર સેવા આયોગ” (GPSC) માં નોકરી મેળવવા માંગો છો , તો તમારા માટે મહત્વના સમાચાર છે કે ,GPSC દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે GPSC હેઠળ રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ –3 બહાર પાડ્યુ છે. 300 જગ્યાઓની પદ માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ: ગુજરાત સરકારમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી ઉત્તમ તક, તો તમારા માટે મહત્વના સમાચાર છે કે , GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ – 3 ની 300 જગ્યાઓની પદ માટે ઉમેદવારો જોડેથી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ, અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર GPSC Bharti 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો. લાયક ઉમેદવારો GPSC ની સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in/Home.aspx પરથી અરજી કરી શકે છે. તો ચાલો જાણીએ સંપુર્ણ ભરતી વિશે

GPSC Bharti 2024 -ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટરાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ -3
ખાલી જગ્યા300
ઉમર મર્યાદા20 થી 35 વર્ષ
અરજી ફી100/-
અરજી કરવાની શરુઆતની તારીખ12/08/2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2024
સત્તાવાર વેબસાઈટgpsc-ojas.gujarat.gov.in/Home.aspx

આ પણ વાંચો: GSSSB નોકરી મેળવવાની બમ્પર તક, જાણો અરજી કરવાથી લઈને પગાર સુધીની માહિતી

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details for GPSC Bharti 2024

  • GPSC ની આ ભરતીમાં વિવિધ 300 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેની પોસ્ટ પ્રમાણે તેમજ કચેરી પ્રમાણે ખાલી જગ્યાઓ નિચે પ્રમાણે આપેલ છે.
કેટેગરીજગ્યાઓ
બિનઅનામત (સામાન્ય)133
આર્થિક રીતે નબળા વર્ગો33
સા.શૈ.પ.વ.16
અનુ.જાતિ16
અનુ.જન. જાતિ50
કુલ ટોટલ300

GPSC – રાજ્ય વેરા નિરીક્ષક માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. અથવા સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
  • જે ઉમેદવાર હાજર થયો હોય અથવા હાજર થવાનો ઇરાદો હોય અથવા છેલ્લા પરિણામની રાહ જોતો હોય જરૂરી લાયકાતનું સેમેસ્ટર/વર્ષ, અરજી કરી શકે છે, પરંતુ ઉમેદવારે લાયકાત મેળવવી પડશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેરાત મુજબ જરૂરી લાયકાત રજૂ કરવી પડશે
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પુરતુ જ્ઞાન હોવું જરૂરી છે.

પગાર ધોરણ

ઉમેદવારોને પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા માસિક ફિક્સ પગાર આપવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ઉમેદવારને પે મેટ્રીક્સના લેવલ 7 પ્રમાણે ₹39,900થી ₹1,26,600ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર રહેશે.

ઉંમર મર્યાદા

GPSC દ્વારા લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ -3 ઉંમર મર્યાદા વાત કરીયે તો 20 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઇએ. આ સિવાય અનામત વર્ગના ઉમેદવાર માટે અલગ-અલગ છુટ્છાટ આપવામાં આવશે.

GPSC રાજ્ય વેરા નિરીક્ષક માં કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GPSC Bharti 2024

  • સૌ પ્રથમ ઉમેદવારો GPSCની ઓફિસિયલ વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ Latest Updates વિકલ્પ પર પસંદ કરો.
  • GPSC ભરતી વિભાગમાં, તમે ઑનલાઇન એપ્લિકેશન લિંક માટે, તેના પર ક્લિક કરો
  • તમારો એપ્લિકેશન ફોર્મ ભરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો અને જરૂરી વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
  • જો અરજી ફી છે, તો ચુકવવી પડશે. ફી ચુકવણીની વિગતો ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
  • સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો અને ત્યાર બાદ ફોર્મને સબમિટ કરો
  • પ્રિન્ટને ભવિષ્ય માટે સાચવો

આ પણ વાંચો: 10 પાસ ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક, ITBP દ્વારા હેડ- કોન્ટેબલની ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરવી

મહત્વની તારીખો – Important Dates For GPSC Bharti 2024

ઓનલાઈન અરજી કરવાની તારીખ12/08/2024 
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2024

મહત્વની લિંક Important Link For GPSC Bharti 2024

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
  • ઉમેદવાર મિત્રો માટે ખાસ સુચના કે GPSC રાજ્ય વેરા નિરીક્ષકમાં અરજી કરતા પહેલા એક વાર સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવુ ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

Leave a Comment