GNFC Recruitment 2024: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં નોકરી માટેની સુવર્ણ તક, જાણો અરજી પ્રક્રિયા અને આજે જ કરો અરજી

GNFC Recruitment 2024: નમસ્કાર મિત્રો, જો તમે “ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ” માં નોકરી મેળવવા માંગો છો , તો તમારા માટે મહત્વના સમાચાર છે કે ,GNFC દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, GNFC દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે , જે તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી છે, તમને જણાવી દઈએ કે GNFC Recruitment 2024 હેઠળ “જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર” ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે, જેમાં તમે બધા અરજદારો 10 ઓગસ્ટ, 2024 સુધી અરજી કરી શકો છો, તો અત્યારેજ તમે જાણો અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર GNFC Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો તો ચાલો જાણીએ…

GNFC Recruitment 2024 – GNFCમાં નોકરી માટેની સુવર્ણ તક

ભરતી સંસ્થાનર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)
પોસ્ટનું નામજનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર
ખાલી જગ્યાઓવિવિધ
ગુજરાતગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ10-08-2024
અરજી કરવાની રીતઓનલાઈન 
ઓફિસિયલ વેબસાઇટhttps://www.gnfc.in/

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Vacancy Details of GNFC Recruitment 2024

GNFC ની આ ભરતીમાં અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે તમે 10 ઓગસ્ટ, 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો.

  • જનરલ મેનેજર,
  • એડિશનલ જનરલ મેનેજર

શૈક્ષણિક લાયકાત – Required Qualification For GNFC Recruitment 2024

  • તમામ અરજદારોએ આ ભરતીમાં અરજી કરવા માટે કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે –

જનરલ મેનેજર

  • પ્રતિષ્ઠિત સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફુલ-ટાઈમ MBA(HR)/MHRM/MSW/MLW અન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

એડિશનલ જનરલ મેનેજર

  • B.Sc હોવો જોઈએ. (કૃષિ) / M.Sc. (કૃષિ) પ્રાધાન્યમાં પ્રતિષ્ઠિત સંસ્થા/યુનિવર્સિટીમાંથી MBA સાથે.

ઉંમર મર્યાદા

  • GNFC Recruitment 2024 ભરતીમાં અરજી કરવા માટે દરેક અરજદારની ઉંમર ઓછામાં ઓછી લગભગ 50 વર્ષ. હોવી જોઈએ, તે પછી જ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો.
  • આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 31/07/2024 ના રોજ લગભગ 50 વર્ષ થી ગણવામાં આવશે.

GNFC માં કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GNFC Recruitment 2024

  • આફિશિયલ વેબસાઇટ અરજી કરવા માટે સૌ પ્રથમ ઉમેદવારો GNFCની ઓફિસિયલ વેબસાઇટ www.gnfc.in પર જઈને ‘કેરિયર’ વિભાગને મુલાકાત લો.
  • વેબસાઇટ પર ઓનલાઈન અરજી ફોર્મ ઉપલબ્ધ છે, જે તમારે ઓનલાઈન ભરવાનું રહેશે.
  • તમારો એપ્લિકેશન ફોર્મ ભરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો અને જરૂરી વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
  • જો અરજી ફી છે, તો ચુકવવી પડશે. ફી ચુકવણીની વિગતો ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
  • સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો અને ત્યાર બાદ ફોર્મને સબમિટ કરો

મહત્વની તારીખો – Important Link For GNFC Recruitment 2024

GNFC અરજી કરવાની છેલ્લી તારીખ10-08-2024

મહત્વની લિંક Important Link For GNFC Recruitment 2024

GNFC ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ માટેઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર


Leave a Comment