Forest Guard Normalization marks list: CBRT ફોરેસ્ટ ગાર્ડ ભરતી અંગે મોટા સમાચાર, ફોરેસ્ટ નોર્મલાઈઝેશન ગુણ થયા જાહેર, તો ફટાફટ ચેક કરો તમારા માર્ક્સ આ રીતે?

Forest Guard Normalization marks list: નમસ્કાર મિત્રો, gsssb ફોરેસ્ટ ભરતી નોટીફિકેશન જાહેર કરી જેમાં તમામ ઉમેદવારો તેમના મેળવેલ ગુણના નોર્મલાઈઝેશન માર્ક્સ GSSSB બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આથી બધા ઉમેદવારોમં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 ‘વન રક્ષક (Forest Guard)“ વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે નોર્મલાઈઝેશન ગુણ થયા જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારોની પોતાના નોર્મલાઈઝેશન માર્ક્સ જોવા માટે આ લેખમાં જુવો..

ફોરેેસ્ટ નોર્મલાઈઝેશન ગુણ થયા જાહેર – Forest Guard Normalization marks list

CBRT ફોરેસ્ટ ગાર્ડ ભરતી અંગે મોટા સમાચાર ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024 – વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 ની સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે કુલ-૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા અંગે CBRT પરીક્ષામા હાજર રહેલ ઉમેદવારો નોર્મલાઈઝેશન પ્રસિદ્ધ કરવા બાબત અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે.

GSSSB બોર્ડ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 ‘વન રક્ષક (Forest Guard)“ વર્ગ-૩ નોર્મલાઈઝેશન ગુણ મંડળની વેબસાઈટ અથવા લિંકના માધ્યમથી જોઈ શકાશે.

આ પણ વાંચો: 10 પાસ અને 12 પાસ ઉપર નોકરી મેળવવાની જોરદાર તક, 15 હજાર સુધી પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો

નોર્મલાઈઝેશન માર્ક્સ કેવી રીતે ચકાસવા? Forest Guard Normalization marks list

  • સૌ પ્રથમ, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) પર જાઓ gsssb.gujarat.gov.in
  • લેટેસ્ટ અપડેટ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારા માર્કસ મેળવવા માટે જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 પર ક્લિક કરો.
  • આ સિવાય વોટ્સઅપ લિંકના માધ્યમથી સિધા માર્ક્સ જોઈ શકાય છે.

મહત્વની લિંક

નોર્મલાઈઝેશન ચેક કરવાં માટેઅહિ ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લગતી વધુ માહિતી માટેઅહિ ક્લિક કરો
હોમ પેજ માટેઅહિ ક્લિક કરો

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

Leave a Comment