DudhSagar Dairy Recruitment 2024: દૂધસાગર ડેરી ભરતી 2024 મહેસાણામાં નોકરી મેળવવાની ઉત્તમ તક –જાણો સંપૂર્ણ વિગતો મહેસાણાની દૂધસાગર ડેરીએ 2024 માટે એક્ઝિક્યુટિવ અને જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મહેસાણામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ ઘરઆંગણે નોકરી મેળવવાની તક છે.
DudhSagar Dairy Recruitment 2024- ભરતી માટેની વિગતો
સંસ્થા | દૂધસાગર ડેરી, મહેસાણા |
પોસ્ટ | આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ / જુનિયર એક્ઝિક્યુટિવ |
ખાલી જગ્યા | 10 |
વય મર્યાદા મહત્તમ 35 વર્ષ | મહત્તમ 35 વર્ષ |
ભરતી જાહેર થયાની તારીખ | 11 સપ્ટેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેરાત થયાના 15 દિવસની અંદર |
સત્તાવાર વેબસાઈટ | https://www.dudhsagardairy.coop |
દૂધસાગર ડેરી-ભરતી 2024 ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી બી.ટેક
- અનુભવ: Q.A અને દૂધ ચિલિંગ સેન્ટરમાં 5 વર્ષનો અનુભવ
આ પણ વાંચો: સાબરકાંઠામાં 11 માસના કરાર આધારિત નોકરીઓ માટે મોકો, જાણો તમામ વિગતો
પગાર ધોરણ અને અન્ય શરતો
- વય મર્યાદા: 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- પગાર: સંસ્થાએ સ્પષ્ટ પગાર ધોરણની જાહેરાત કરી નથી.
દૂધસાગર ડેરી ભરતી 2024- અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો.
- બાયોડેટા, તાજેતરનો ફોટો, અને જરૂરી પ્રમાણપત્રો સાથે 15 દિવસની અંદર અરજી મોકલો.
અરજી મોકલવાનું સરનામું
જનરલ મેનેજર (એચઆર, એડમિન અને કમિશન),
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.,
હાઈવે રોડ, મહેસાણા – 384002, ગુજરાત.