Sabarkantha Recruitment 2024: સાબરકાંઠામાં 11 માસના કરાર આધારિત નોકરીઓ માટે મોકો, જાણો તમામ વિગતો

Sabarkantha Recruitment 2024: જો તમે સાબરકાંઠા જિલ્લામાં નોકરીની શોધમાં છો, તો આ તમારો મૌકો છે! પી.એમ. પોષણ યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત ખાલી જગ્યાઓ માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

સાબરકાંઠા ભરતી 2024 માટે વિગતોSabarkantha Recruitment 2024

સંસ્થાકલેક્ટર કચેરી, સાબરકાંઠા
પોસ્ટવિવિધ
ખાલી જગ્યાઓ8
નોકરીનો પ્રકારકરાર આધારિત
ક્યાં અરજી કરવીકલેક્ટર કચેરી, સાબરકાંઠા
અરજી ફોર્મ ક્યાંથી મેળવવીhttps://sabarkantha.gujarat.gov.in/

સાબરકાંઠા ભરતી 2024 માટે ખાલી જગ્યા

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર – 1 જગ્યા
  • તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર – 7 જગ્યા

આ પણ વાંચો: : 12 પાસ ઉમેદવાર માટે નોકરીની સોનેરી તક, CISF માં 1130 જગ્યાઓ પર ભરતી થયી જાહેર

પગાર ધોરણ

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: ₹15,000/માસ
  • તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર: ₹15,000/માસ

અરજી કરવાની અંતિમ તારીખ

  • 19 સપ્ટેમ્બર 2024, સાંજ 6:10 વાગ્યા સુધીમાં અરજી પહોંચવી જોઈએ.

અરજી કરવાની પ્રક્રિયા

  • ઉમેદવારોએ અરજી ફોર્મ જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકે છે.
  • ફોર્મ કોલેક્ટર કચેરી, સાબરકાંઠા ખાતે અરજી સ્વરૂપે ટપાલથી મોકલવાનું રહેશે.

મહત્વની લિંક Important Link For Sabarkantha Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો

અરજી ક્યાં મોકલવી

કચેરીનું સરનામું:

જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી,
પી.એમ. પોષણ યોજના શાખા,
કલેક્ટર કચેરી, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર, સાબરકાંઠા

આ પણ વાંચો: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતી અમદાવાદ અને મહેસાણામાં નોકરી મેળવવા માટે શ્રેષ્ઠ તક

ઉમેદવારો માટે ખાસ સૂચના

  • અરજી કરવાની તમામ જાણકારી https://sabarkantha.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.
  • લાયકાતો, વય મર્યાદા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી માટે આ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો.

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

Leave a Comment