GPSC Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી ઉત્તમ તક, તો તમારા માટે મહત્વના સમાચાર છે કે , GPSC દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નિયંત્રણ હેઠળની આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ -3 ની ભરતી પદ માટે ઉમેદવારો જોડેથી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.
GPSC Recruitment 2024,ગુજરાત જાહેર સેવા આયોગ: અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર GPSC Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો. લાયક ઉમેદવારો GPSC ની સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in/Home.aspx પરથી અરજી કરી શકે છે. તો ચાલો જાણીએ સંપુર્ણ ભરતી વિશે
GPSC Recruitment 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ -3 |
ખાલી જગ્યા | 18 |
ઉમર મર્યાદા | 35 વર્ષ વધુ નહી |
અરજી ફી | 100/- |
વર્ગ | વર્ગ – 3 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/08/2024 |
સત્તાવાર વેબસાઈટ | https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx |
આ પણ વાંચો: PGCIL Recruitment 2024: પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર, 70,000 સુધીનો પગાર, જાણો A TO Z માહિતી
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details for GPSC Recruitment 2024
- GPSC ની આ ભરતીમાં 18 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેની પોસ્ટ પ્રમાણે તેમજ કચેરી પ્રમાણે ખાલી જગ્યાઓ નિચે પ્રમાણે આપેલ છે.
GPSC – આસીસ્ટન્ટ મેનેજર માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. અથવા સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 ની તર્જ પર કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પુરતુ જ્ઞાન હોવું જરૂરી છે.
પગાર ધોરણ
GSCSCL ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા માસિક ફિક્સ પગાર આપવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ઉમેદવારને પે મેટ્રીક્સના લેવલ 7 પ્રમાણે ₹39,900થી ₹1,26,600ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર રહેશે.
ઉંમર મર્યાદા
GPSC દ્વારા લેવાનાર આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ -3 ઉંમર મર્યાદા વાત કરીયે તો 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ. આ સિવાય અનામત વર્ગના ઉમેદવાર માટે અલગ-અલગ છુટ્છાટ આપવામાં આવશે.
GPSC આસીસ્ટન્ટ મેનેજર માં કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GPSC Recruitment 2024
- સૌ પ્રથમ ઉમેદવારો GPSCની ઓફિસિયલ વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ Latest Updates વિકલ્પ પર પસંદ કરો.
- GPSC ભરતી વિભાગમાં, તમે ઑનલાઇન એપ્લિકેશન લિંક માટે, તેના પર ક્લિક કરો
- તમારો એપ્લિકેશન ફોર્મ ભરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો અને જરૂરી વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
- જો અરજી ફી છે, તો ચુકવવી પડશે. ફી ચુકવણીની વિગતો ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
- સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો અને ત્યાર બાદ ફોર્મને સબમિટ કરો
- પ્રિન્ટને ભવિષ્ય માટે સાચવો
આ પણ વાંચો: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર, 50 હજારથી વધારે પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો
મહત્વની તારીખો – Important Dates For GPSC Recruitment 2024
ઓનલાઈન અરજી કરવાની તારીખ | 12/08/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/08/2024 |
મહત્વની લિંક Important Link For GPSC Recruitment 2024
ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
- ઉમેદવાર મિત્રો માટે ખાસ સુચના કે GPSC આસીસ્ટન્ટ મેનેજરમાં અરજી કરતા પહેલા એક વાર સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવુ ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.
આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર