Railway Recruitment 2024: વગર પરીક્ષાએ રેલવેમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, તો રાહ શેની જુઓ છો ? આજે જ કરો અરજી

Railway Recruitment 2024, નમસ્કાર મિત્રો, શુ તમે “રેલ્વે ભરતી 2024” માં નોકરી મેળવવા માંગો છો , તો તમારા માટે મહત્વના સમાચાર છે કે ,Railway Recruitment 2024 દ્વારા તાજેતરમાં 3000 કરતા વધારે જગ્યાઓ માટેનુ ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે Railway Recruitment 2024 હેઠળ વિવિધ પોસ્ટ માટેની 3000 વિવિધ જગ્યાઓની પદ માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.

Railway Recruitment 2024, રેલ્વે ભરતી 2024 માં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી ઉત્તમ તક, જેમાં તમે બધા અરજદારો 05 ઓગસ્ટ, 2024 થી અરજી કરી શકો છો, તો અત્યારેજ તમે જાણો અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર Railway Recruitment 2024, માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો. લાયક ઉમેદવારો ભારતીય રેલ્વે ની સત્તાવાર વેબસાઈટ wcr.indianrailways.gov.in પરથી અરજી કરી શકે છે. તો ચાલો જાણીએ સંપુર્ણ ભરતી વિશે

વગર પરીક્ષાએ રેલવેમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક અંગે માહીતી – Railway Recruitment 2024

ભરતી સંસ્થાપશ્ચિમ મધ્ય રેલવે
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ3317
નોકરીનું સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમબર 2024
અરજી કરવાની રીતઓનલાઈન 
ઓફિસિયલ વેબસાઇટwcr.indianrailways.gov.in

રેલ્વે ભરતી પોસ્ટ અંગેની માહિતી- Railway Recruitment 2024

પોસ્ટજગ્યાઓ
BPL વિભાગ824
CRWS BPL175
કોટા વિભાગ832
JBP વિભાગ1262
WRS ક્વોટા196
HQ/JBP28
કુલ જગ્યાઓ3317

શૈક્ષણિક લાયકાત – Required Qualification For Railway Recruitment 2024

તમામ અરજદારોએ આ ભરતીમાં અરજી કરવા માટે કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે –

ભારતીય રેલ્વે અરજી કરવા માંગતા ઉમેદવારોને માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 10 પાસ કરેલુ ફરજીયાત હોવુ જરુરી છે. 10+2 પરિક્ષા પદ્ધતિ હેઠળ પાસ હોવુ જોઇએ. 12 પાસ ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ પર અરજી કરવા પાત્ર છે. વધુ માહિતી માટે ઉમેદવાર ભારતીય રેલ્વે બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ મુલાકાત લો

ઉંમર મર્યાદા

  • 05 ઓગસ્ટ 2024 ના રોજ ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી 24ની વચ્ચે હોવી જોઇએ.
  • અનામત ઉમેદવારો જેમ કે SC/ST/OBC/PWD/ભૂતપૂર્વ સૈનિક અન્ય કેટેગરીના ઉમેદવારો માટે સરકારી માર્ગદર્શિકાના આધારે ઉચ્ચ વયમાં છૂટછાટ આપવામાં આવે છે.

અરજી ફી

  • ભારતીય રેલ્વે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોને અરજી ફી રુ. 141 છે
  • SC/ST, અને વિકલાંગ ઉમેદવારો (PWBD) અને મહિલા ઉમેદવારો માટે ફી રુ. માત્ર 41 છે.

આ પણ વાંચો: GPSC દ્વારા 450 જગ્યાઓ પર ભરતી જાહેર, જુઓ પોસ્ટ પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ, જાણો અરજી કરવાની રીત.

રેલ્વે ભરતી પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલ્વે નોકરી મેળવવાં ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે નક્કી કરવામાં આવશે. મતલબ કે ઉમેદવારોને કોઇ પણ જાતની પરિક્ષા આપવાની નથી. જે બધા ઉમેદવારો ને ધ્યાનમા લેવુ. 10 અને 12 ના માર્ક્સ ના આધારે મેરિટ તૈયાર થશે. આ સિવાય ઉમેદવાર ભારતીય રેલ્વે ઓફિસિયલ વેબસાઇટ ધ્યાને લેતા રહેવુ.

Railway Recruitment 2024 – રેલ્વે ભરતી નોટિફિકેશન

ભારતીય રેલ્વે ભરતી પોસ્ટની વિગતો ,શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર,રેલ્વે ની સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવુ

રેલ્વે ભરતી 2024 મહત્વની લિંક

રેલ્વે ભરતી 2024 ઓફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
રેલ્વે ભરતી 2024 ઓફિશિયલ વેબસાઇટ માટેઅહીં ક્લિક કરો
રેલ્વે ભરતી 2024માં અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

રેલ્વે ભરતી 2024 ફોર્મ ભરવા અંગે મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કરવાનું શરૂ05 ઓગસ્ટ, 2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમબર 2024

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

Leave a Comment