BRO Recruitment 2024: 10 પાસ અને 12 પાસ ઉપર નોકરી મેળવવાની જોરદાર તક, 15 હજાર સુધી પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો

BRO Recruitment 2024 : નમસ્કાર મિત્રો, જો તમે “બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન” માં નોકરી મેળવવા માંગો છો , તો તમારા માટે મહત્વના સમાચાર છે કે ,BRO દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે BRO Recruitment 2024 હેઠળ BRO ડ્રાઈવર, ડ્રાફ્ટ્સમેન, સુપરવાઈઝર, ઓપરેટર વગેરે માટેની ઓનલાઈન અરજીઓ 6 ઓગસ્ટ 2024 ના રોજ 466 વિવિધ જગ્યાઓની પદ માટે ભરતી માટેનુ નોટિફિકેશન બહાર પાડવામા આવ્યુ છે,

જેમાં તમે બધા અરજદારો 10 ઓગસ્ટ, 2024 થી અરજી કરી શકો છો, તો અત્યારેજ તમે જાણો અરજીની સંપુર્ણ પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની માહીતી અને કોઈપણ સમસ્યા વગર BRO Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.લાયક ઉમેદવારો BRO ની સત્તાવાર વેબસાઈટ bro.gov.in પરથી અરજી કરી શકે છે. તો ચાલો જાણીએ…

BRO Recruitment 2024

BRO Recruitment 2024

ભરતી સંસ્થાબોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)
પોસ્ટનું નામ ડ્રાઈવર, ડ્રાફ્ટ્સમેન, સુપરવાઈઝર, ઓપરેટર વગેરે
ખાલી જગ્યાઓ466
ગુજરાતગુજરાત
અરજી કરવાની તારીખ10-08-2024
અરજી કરવાની રીતઓનલાઈન 
ઓફિસિયલ વેબસાઇટbro.gov.in

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Vacancy Details of BRO Recruitment 2024

BROની આ ભરતીમાં અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ ડ્રાઈવર, ડ્રાફ્ટ્સમેન, સુપરવાઈઝર, ઓપરેટર વગેરે ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે તમે 10 ઓગસ્ટ, 2024 થી ઓનલાઇન અરજી કરી શકો છો.

પોસ્ટનુ નામકુલ પોસ્ટ
સુપરવાઈઝર (વહીવટ)02
ટર્નર10
મશીનિસ્ટ01
ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (OG)417
ઑપરેટર એક્સવેટિંગ મશીનરી (OG)18
ડ્રાઈવર રોડ રોલર (OG)02
ડ્રાફ્ટ્સમેન16

ઉંમર મર્યાદા

BROની આ ભરતીમાં અરજી કરવા માટે દરેક અરજદારની ઉંમર 18-25 વર્ષ અને 18-27 વર્ષ હોવી જોઈએ, જે પોસ્ટ મૂજબ બદ્લાય છે. પછી જ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો. ઉંમર મર્યાદા, પાત્રતા અને શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને BRO ભરતી 2024 વિગતવાર સૂચના PDF વાંચો.

આ પણ વાંચો: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં નોકરી માટેની સુવર્ણ તક, જાણો અરજી પ્રક્રિયા અને આજે જ કરો અરજી

પગાર

પોસ્ટ મુજબ પગાર આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત – Required Qualification For BRO Recruitment 2024

તમામ અરજદારોએ આ ભરતીમાં અરજી કરવા માટે કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે –

  • આ ભરતી માટે ઉમેદવાર પાસે 10, 12, ITI, ડિપ્લોમા અને ડિગ્રી હોવી આવશ્યક છે.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય કસોટી/ડ્રાઇવિંગ ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • અંતિમ મેરિટ

અરજી ફી

  • GEN/OBC – 100/-
  • SC/ST – 100/-

આ પણ વાંચો: 10 પાસ ઉપર બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 75 હજાર સુધી પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો

BRO માં કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In BRO Recruitment 2024

  • સૌ પ્રથમ ઉમેદવારો BROની ઓફિસિયલ વેબસાઇટ bro.gov.in પર જાઓ.
  • અહીં નવીનતમ અને BRO ભરતી વિભાગ શોધો
  • BRO ભરતી વિભાગમાં, તમે ઑનલાઇન એપ્લિકેશન લિંક માટે, તેના પર ક્લિક કરો
  • તમારો એપ્લિકેશન ફોર્મ ભરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો અને જરૂરી વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
  • જો અરજી ફી છે, તો ચુકવવી પડશે. ફી ચુકવણીની વિગતો ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
  • સમીક્ષા કરો કે કોઈ ભૂલ નહીં હોય અને તેની પુષ્ટિ કરો અને ત્યાર બાદ ફોર્મને સબમિટ કરો

મહત્વની તારીખો – Important dates For BRO Recruitment 2024

BRO ભરતી 2024 ઓફિસિયલ નોટિફિકેશન06/08/2024
BRO ભરતી 2024 ઓફિસિયલ વેબસાઈટbro.gov.in
BRO ભરતી 2024 અરજી કરવાની તારીખ10/08/2024 
BRO ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખઓગસ્ટ, 2024 

મહત્વની લિંક Important Link For BRO Recruitment 2024

BRO ભરતી 2024 ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
BRO ભરતી 2024 ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર આવનાર ૧૦ પાસ, ૧૨ પાસ અને ગ્રેજ્યુએશન પર આવનાર ભરતીઓ અંગે સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ 12passjob.com ની મુલાકાત લેતાં રહો. આભાર

Leave a Comment