PGCIL Recruitment 2024: પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર, 70,000 સુધીનો પગાર, જાણો A TO Z માહિતી.
PGCIL Recruitment 2024:- નમસ્કાર મિત્રો, જો તમે “પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ“(PGCIL ભરતી 2024) જુનિયર ઈજનેર નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે કે , PGCIL દ્વારા તાજેતરમાં ભરતી જાહેર કરવામાં આવી છે, જગ્યાઓ પર ભરતી માટેનુ નોટીફિકેશન બહાર પાડ્યુ છે. ખાલી પદો માટે ઉમેદવારો જોડેથી ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે. … Read more